18/11/2017
*SIP* ને તમારૂ ત્રીજું બાળક ગણો ‼
મોટા ભાગના કુટુંબ માં બે બાળકો હોય છે...
આપણે લગભગ 25 વર્ષ સુધી આપણા બાળકો ના અભ્યાસ,લગ્ન તથા તેઓ સેટલ ના થઇ જાય ત્યાં સુધી તેમના માટે પૈસા ખર્ચીયે છીએ...
હવે હું તમને જણાવુ છું કે *SIP* ને તમારું ત્રીજું બાળક ગણો...
*SIP* માં દર મહિને એટલી જ રકમ રોકો કે જે,તમે દર મહિને તમારા બાળક પાછળ ખર્ચો છો...
આ કસરત 20-25 વર્ષ સુધી કરો...
25 વર્ષ પછી તમારા સગા છોકરા તમને સાચવે કે ના સાચવે..,
પણ તમારું આ ત્રીજું બાળક *(SIP)* તમને બાકીની આખી જીંદગી સારી રીતે સાચવશે...
🙏🌹🙏
Do regular investment as consider your hypothetically debt emi; Surely you will never have Real Debt.
👏DBZ👏