AMG Associate

AMG Associate AMG Associates, an accounting and bookkeeping firm based in Ahmedabad, India, offers comprehensive financial solutions.

Specializing in accounting, tax planning, and financial consulting, we ensure accuracy and compliance for businesses of all sizes.

13/08/2026

તમારા CA તમને સવાલ કરે
એના પહેલાં આ બધી બાબતોની તમને ખબર હોવી જોઈએ.

તમારા Business માં માત્ર કેટલા પૈસા આવ્યા અને કેટલા ગયા એટલું જાણવું પૂરતું નથી. 💰

તમારે તમારા Business ના Assets, Liabilities, Bank Balance, Income, Expenses અને બાકી ઉધારી જેવી દરેક મહત્વની બાબતની સાચી જાણકારી હોવી જોઈએ.

કારણ કે Business ની સાચી Financial Position ત્યારે જ સમજાય, જ્યારે તમને ખબર હોય કે તમારા પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને હાલમાં તમારી પાસે ખરેખર શું છે.

તમારા Business ના Accounts અને Finance ને સમજવું એ માત્ર CA ની જવાબદારી નથી - Business Owner તરીકે આ બાબતોની basic understanding તમને હોવી જ જોઈએ.

આવી જ સરળ ભાષામાં Accounting, Tax અને Business Finance ની મહત્વપૂર્ણ માહિતી માટે Follow કરો.



( business finance , business accounting , accounting tips , financial management , assets and liabilities , business expenses , business income , bank balance , business profit , business taxation , financial position , accounting basics , business owner tips , taxation India , CA consultation, GST Registration | GST Number | GST Rules | GST Compliance | Multiple Business | Trade Name | GSTIN | Business Registration | Business Activities | GST For Business | GST Consultant | Taxation India | Business Taxation | GST Tips | GST India )

12/08/2026

Business Owner છો? તમારા Accountant ને આ 5 GST પ્રશ્નો પૂછ્યા છે? 👀

ઘણા business owners પોતાના GST અને tax compliance માટે accountant પર depend કરે છે, પરંતુ GST સંબંધિત basic બાબતોની જાણકારી business owner તરીકે તમને પણ હોવી જરૂરી છે.

GST return, ITC, sales, purchase અને compliance સંબંધિત આ 5 પ્રશ્નોમાંથી તમે કેટલાના જવાબ જાણો છો?

તમારો score comment કરો અને આ Reel તમારા business partner સાથે share કરો.

GST સંબંધિત આવી જ practical information માટે અમને Follow કરો.



( GST | GST India | GST Compliance | GST Questions | GST Return | Input Tax Credit | GST Registration | Business Owner | Business Accounting | Tax Compliance | GST Consultant | Taxation India | Business Finance | Accounting Tips | GST Tips )

11/08/2026

Little Minds, Big Safety Lessons! 🚒✨

Our little learners continued their fire station visit with more exciting experiences and important safety lessons.

From exploring the fire engines and learning about firefighting equipment to meeting the firefighters and getting a closer look at their daily work - every moment turned curiosity into meaningful learning.

And the learning didn’t stop there! The experience gave our students a better understanding of emergency response, teamwork and the importance of staying safe.

Because some of the most valuable lessons are learned beyond the classroom. ❤️



Fire Safety | School Activities | Kids Learning | Fire Station Visit | Safety Education | Firefighter Visit | Experiential Learning | Child Safety | Emergency Awareness | School Field Trip | Learning Beyond Classroom | Student Activities | Safety Awareness | Educational Experience | Little Learners

10/08/2026

એક GST નંબર પર તમે કેટલા બિઝનેસ ચલાવી શકો છો?

ઘણા બિઝનેસ ઓનર્સને આ સવાલ હોય છે કે એક GST નંબરથી એક જ બિઝનેસ ચલાવી શકાય કે એકથી વધુ બિઝનેસ પણ ચલાવી શકાય?

GSTમાં Business Name, Trade Name અને GST Registration વચ્ચેનો difference સમજવો ખૂબ જરૂરી છે. એક જ GST Registration હેઠળ અલગ-अलग business activities અથવા trade names ચલાવવાની પરિસ્થિતિ હોઈ શકે છે, પરંતુ તે તમારા registration અને business structure પર આધાર રાખે છે.

GST સંબંધિત આવી જ practical અને useful માહિતી માટે અમને Follow કરો.



( GST Registration | GST Number | GST Rules | GST Compliance | Multiple Business | Trade Name | GSTIN | Business Registration | Business Activities | GST For Business | GST Consultant | Taxation India | Business Taxation | GST Tips | GST India )

07/08/2026

🚨 India માં સૌથી વધુ GST Notice શા કારણે આવે છે?

ઘણા Business Owners ને લાગે છે કે GST Notice માત્ર Return મોડું ભરવાથી જ આવે છે. પરંતુ હકીકતમાં એવી ઘણી સામાન્ય ભૂલો છે જે તમારા Business માટે Noticeનું કારણ બની શકે છે.

આ Reel માં જાણો સૌથી Common Reasons:

❌ Late Return Filing
❌ Fake ITC Claim
❌ Wrong Invoice Details
❌ E-Way Bill Mistakes
❌ ITC Mismatch
❌ GST Rules ની અધૂરી સમજ

આ નાની લાગતી ભૂલો ભવિષ્યમાં Penalty, Notice અને Compliance Issues ઉભા કરી શકે છે.

💬 તમારા મત મુજબ GST Notice સૌથી વધુ કયા કારણથી આવે છે? Comment માં જરૂર જણાવજો.

📌 વધુ GST Updates અને Business Tips માટે Follow કરવાનું ભૂલશો નહીં.



(GST Notice | GST Compliance | GST Return Filing | GST Consultant | GST Audit | ITC Mismatch | Fake ITC | E-Way Bill | GST Registration | GST Rules | GST Penalty | Business Taxation | GST Advisory | Indian GST | Tax Consultant)

05/08/2026

કંપનીએ ક્યારેય Fake Purchase કર્યું જ નહોતું... છતાં GST Department એ તેમને Fake Billing રેકેટનો ભાગ કેમ ગણાવ્યો? 🤔

ઘણા બિઝનેસ ઓનર્સ માને છે કે GST Bill લઈ લીધું એટલે બધું Safe છે. પરંતુ જો તમારો Supplier પછી Fake Billing અથવા GST Fraudમાં સંડોવાયેલો નીકળે, તો તેની સીધી અસર તમારા ITC Claim અને Business પર પડી શકે છે.

માત્ર GST નંબર ચેક કરવો પૂરતો નથી. Supplier Genuine છે કે નહીં, Active છે કે નહીં અને તેની Business Credibility શું છે, તે Verify કરવું પણ એટલું જ જરૂરી છે.

આવી એક નાની ભૂલ લાખો રૂપિયાનું નુકસાન અને Department Noticeનું કારણ બની શકે છે.

👇 તમારો Supplier ખરેખર Genuine છે કે નહીં તે કેવી રીતે Check કરવું?

💬 નીચે "SUPPLIER" કોમેન્ટ કરો, હું તમને સંપૂર્ણ Checklist અને Process DMમાં મોકલી આપીશ.



(GST | GST India | Fake Billing | Fake Purchase | Input Tax Credit | ITC | GST Notice | GST Compliance | Business Owner | GST Registration | Supplier Verification | GST Fraud | Tax Consultant | GST Updates | Gujarati Business)

01/08/2026

Amazon Sellers, Don't Make This GST Refund Mistake! 🚨

One small error in your GST Return can delay or even block your GST refund.
If you're selling on Amazon, Flipkart, or any eCommerce platform, accurate GST filing is essential to keep your business running smoothly.

✅ Match your GST returns correctly.
✅ Verify your sales data before filing.
✅ Avoid costly refund delays and compliance issues.

Need expert guidance? Let professionals handle your GST while you focus on growing your online business.

📞 Contact us today for hassle-free GST compliance.



(Amazon Seller GST, Amazon GST Return, GST Refund, GST Return Filing, GST Compliance, eCommerce GST, Amazon FBA Seller, Flipkart Seller, Online Seller India, GST Consultant, Tax Consultant, GST Filing Services, Input Tax Credit, GST Return Matching, GST Registration, Business Tax, MSME GST, Startup Tax Compliance, eCommerce Business India, Online Business Compliance)

30/07/2026

🚛 ચેકપોસ્ટ પર ટ્રક રોકાઈ જાય અને ઓફિસરના ડિવાઇસમાં માલની કિંમત તમારા ઇન્વોઇસ કરતાં 10 ગણી વધારે દેખાય... તો જવાબદાર કોણ?

આવી સ્થિતિ ઘણીવાર E-Way Bill, GST Invoice અથવા ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલને કારણે સર્જાય છે. આવી નાની ભૂલ પણ માલ જપ્ત, Section 129 હેઠળ પેનલ્ટી અને બિઝનેસમાં વિલંબનું કારણ બની શકે છે.

આ રીલમાં જાણો કે આ ભૂલ કેમ થાય છે, તેના પરિણામો શું છે અને તમારા બિઝનેસને આવી મુશ્કેલીથી કેવી રીતે બચાવી શકાય.

📞 GST Compliance અને Tax Advisory માટે આજે જ અમારી સાથે સંપર્ક કરો.



( GST consultant , E-Way Bill , GST Invoice , GST Penalty , Section 129 , invoice mismatch , GST compliance , GST advisory , tax consultant , business compliance , goods transport , GST notice , accounting services , input tax credit , AMG Associates )

27/07/2026

🚛 તમારી Transportation ગાડીના Toll Plaza Records સાચા છે કે નહીં?

ઘણા Transport Business Owners ને ખબર પણ નથી હોતી કે GST Department હવે Toll Plaza Data, E-Way Bill અને E-Invoice જેવી માહિતી Cross Verify કરે છે.

જો Toll Plaza Records અને GST Records વચ્ચે કોઈ પણ પ્રકારનું Mismatch જોવા મળે, તો Department દ્વારા Notice, Tax Demand, Penalty અથવા Bogus Billing અંગે તપાસ શરૂ થઈ શકે છે.

તમારા બિઝનેસને Risk-Free રાખવા માટે સમયસર GST Compliance, Proper Documentation અને Record Verification ખૂબ જ જરૂરી છે.

AMG Associates સાથે તમારા GST Records ની Professional Review કરાવો અને અનાવશ્યક Tax Notices થી બચો.

📞 આજે જ અમારી સાથે સંપર્ક કરો.



[ GST Notice, GST Department, Transportation GST, Toll Plaza Data, E-Way Bill, E-Invoice, GST Compliance, GST Return Filing, Bogus Billing, GST Audit, Transport Business, Input Tax Credit, GST Consultant Ahmedabad, Tax Compliance, AMG Associates ]

23/07/2026

Don't let the rain catch you...
or your ITR deadline.

File your Income Tax Return before 31st July.
Stay stress-free with AMG Associates.

Address

708A, Sakar-9, B/s Old RBI, Near CityGold Cinema, Ashram Road
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when AMG Associate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category