Dhaval Prajapati Financial Services

Dhaval Prajapati Financial Services FINANACIAL PLANNING, CHILD CARRIER & MARRIGE PLANNING, RETIREMENT PLANNING,

GENERAL INSURANCE. Yo

16/07/2026

રથયાત્રા ના પાવન પર્વ ની ખુબ શુભેરછાઓ 💐
#રથયાત્રા

08/07/2026

🚨⚠️ વાયરલ સમાચારથી સાવધાન!🛑🚨

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે "હવે Mediclaim માં માત્ર 2 કલાક હોસ્પિટલમાં દાખલ રહેશો તો પણ ક્લેમ મળશે."

પરંતુ આ માહિતી અધૂરી અને ભ્રામક છે.

✅ હાલની સ્થિતિ મુજબ IRDAI દ્વારા એવો કોઈ સત્તાવાર સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી કે દરેક Health Insurance Policy માટે 2 કલાકના Hospitalization પર ક્લેમ ફરજિયાત મંજૂર કરવો પડશે.

*હકીકત શું છે?*

- IRDAI એ Cashless Claim માટે 1 કલાકમાં Pre-Authorization અને 3 કલાકમાં Discharge Approval જેવી સમયમર્યાદા નક્કી કરી છે.
- કેટલીક Insurance Companies પોતાની ચોક્કસ Health Insurance Products માં Day Care Claim માં 2 કલાકના Short-Stay Hospitalization જેવી સુવિધા આપે છે, પરંતુ તે દરેક કંપની અને દરેક પોલિસી પર નિયમ અલગ અલગ હોય છે.

📌 તેથી કોઈપણ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલાં તમારી Policy ના Terms & Conditions વાંચો અથવા Insurance Advisor ની સલાહ લો.

*યાદ રાખો:*
સાચી માહિતી જ સાચી સુરક્ષા આપે છે.

🙋🏻‍♂️Dhaval Prajapati
Financial Services
9925284484





#




27/06/2026

"ધનવાન બનવું હોય તો માત્ર કમાણી નહીં, Liabilities પર નિયંત્રણ પણ જરૂરી છે."

"દર મહિને EMI નો બોજ?"

"Liabilities ઘટાડો, ... Assets વધારો"
"Financial Freedom ની શરૂઆત આજે જ!"

DHAVAL PRAJAPATI
FINANCIAL SERVICES
વિશ્વાસ • વૃદ્ધિ • સમૃદ્ધિ
📞 99252 84484
























10/09/2024
Gurenteed Scheme Upto 30th Nov 2016.Hurry up...Dhaval Prajapati : 9925284484
26/11/2016

Gurenteed Scheme Upto 30th Nov 2016.

Hurry up...

Dhaval Prajapati : 9925284484

Happy Birthday Jayesh
14/10/2016

Happy Birthday Jayesh

12/10/2016

Address

AHMEDABAD
Ahmedabad
380008

Telephone

9925284484

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhaval Prajapati Financial Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dhaval Prajapati Financial Services:

Shortcuts

Share