SmartMoney - Research and Wealth Management

SmartMoney - Research and Wealth Management � Mutual Fund - SIP
� Wealth Creation Planning
� Term Plan
� Health Insurance

👨‍✈️       રક્ષા બંધન = રક્ષા કવચ     👰🏻 રક્ષાબંધનના પાવન અવસર પર પ્રેમ સાથે એક ખાસ ભેટ… 🎀આ રક્ષાબંધન પર તમારી વ્હાલી બહ...
26/08/2026

👨‍✈️ રક્ષા બંધન = રક્ષા કવચ 👰🏻

રક્ષાબંધનના પાવન અવસર પર પ્રેમ સાથે એક ખાસ ભેટ… 🎀

આ રક્ષાબંધન પર તમારી વ્હાલી બહેનને માત્ર ભેટ નહીં, પરંતુ જીવનભરની સુરક્ષાનું રક્ષા કવચ આપો. 🛡️❤️

HDFC ERGO Health Insurance સાથે બહેનના સ્વાસ્થ્યને આપો મજબૂત સુરક્ષા અને મુશ્કેલ સમયમાં આર્થિક ચિંતા સામે રક્ષણ.

આ રક્ષાબંધન – બહેન માટે પ્રેમ પણ, સુરક્ષા પણ!
કારણ કે ભાઈ ની બહેન માટે ની સાચી ભેટ એ છે… જે જીવનભર અને મુસ્કિલ સમયે કામ આવે.

Happy Raksha Bandhan!
HDFC ERGO – Health Insurance નું રક્ષા કવચ

એક સારી હેલ્થ પોલિસી, જીવનભરના મહેનતની કમાણી બચાવી શકે છે... !   Think on it 💙
05/08/2026

એક સારી હેલ્થ પોલિસી, જીવનભરના મહેનતની કમાણી બચાવી શકે છે... ! Think on it 💙

રોજ રોજ રિટર્ન ચેક કરવાથી નહીં, વર્ષો સુધી રોકાયેલા રહેવાથી સંપત્તિ બને છે.ધીરજ + શિસ્ત + સમય = સંપત્તિ સર્જનની સૌથી સરળ...
04/08/2026

રોજ રોજ રિટર્ન ચેક કરવાથી નહીં, વર્ષો સુધી રોકાયેલા રહેવાથી સંપત્તિ બને છે.

ધીરજ + શિસ્ત + સમય = સંપત્તિ સર્જનની સૌથી સરળ ફોર્મ્યુલા.

03/08/2026
મિત્રતા દિવસની શુભેરછા 🌹💐
02/08/2026

મિત્રતા દિવસની શુભેરછા 🌹💐

આવકથી નહીં, આદતોથી સંપત્તિ સર્જાય છે. આજની Money Savings Habits, આવતીકાલની આર્થિક સ્વતંત્રતા આપશે ✨
30/07/2026

આવકથી નહીં, આદતોથી સંપત્તિ સર્જાય છે.
આજની Money Savings Habits, આવતીકાલની આર્થિક સ્વતંત્રતા આપશે ✨

🌼🙏 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ! 🙏🌼આ પવિત્ર અવસર પર આપ અને આપના સમગ્ર પરિવારને સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ...
29/07/2026

🌼🙏 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ! 🙏🌼

આ પવિત્ર અવસર પર આપ અને આપના સમગ્ર પરિવારને સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની હાર્દિક શુભકામનાઓ. ✨

🛡️ આ શુભ અવસર પર તમારા પરિવારને HDFC ERGO Optima Secure+ નું મજબૂત સુરક્ષા કવચ આપો.
🇮🇳 India's Most Trusted & Powerful Health Insurance Plan

🌟 મુખ્ય વિશેષતાઓ:
✅ 3.7 કરોડ+ ખુશ ગ્રાહકો
✅ 97.5% Health Claims Payout Ratio (FY25)
✅ Zero Initial Deposit
✅ 24 વર્ષથી વિશ્વસનીય સેવા

♾️ Infinite Benefit (₹10 લાખ બેઝ કવરનું ઉદાહરણ)

🛡️ Day 1 – ₹20 લાખ
📈 વર્ષ 1 – ₹30 લાખ
📈 વર્ષ 2 – ₹40 લાખ
📈 વર્ષ 3 – ₹50 લાખ
🚀 વર્ષ 5 – ₹70 લાખ
🏆 વર્ષ 10 – ₹1.20 કરોડ*

✨ વધુ સુરક્ષા • વધુ કવર • દર વર્ષે વધતું રક્ષણ

📞 આજે જ સંપર્ક કરો અને તમારા પરિવારને HDFC ERGO Optima Secure+ સાથે સ્વાસ્થ્યનું મજબૂત સુરક્ષા કવચ આપો.

કવરેજ અને લાભો પોલિસીના નિયમો અને શરતો મુજબ લાગુ પડશે.

વોરેન બફેટની સૌથી મોટી શીખ: પહેલાં પોતામાં discipline લાવો, સંપત્તિ આપોઆપ વધશે 🌟
29/07/2026

વોરેન બફેટની સૌથી મોટી શીખ:
પહેલાં પોતામાં discipline લાવો, સંપત્તિ આપોઆપ વધશે 🌟

Address

Anand
388001

Telephone

+919898669559

Website

Alerts

Be the first to know and let us send you an email when SmartMoney - Research and Wealth Management posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SmartMoney - Research and Wealth Management:

Shortcuts

Share