05/05/2026
📉 *ભૂતકાળની દરેક correction હવે “મિસ થયેલી તક” લાગે છે, પરંતુ હાલની correction “ભય” જેવી લાગે છે.*
🌍 *સંકટ (Crises) નવી વાત નથી*
1️⃣ યુદ્ધો, આતંકવાદી હુમલા, ઓઇલ શોક્સ અને પેન્ડેમિક પહેલા પણ થયા છે.
2️⃣ દરેક વખતે માર્કેટ નીચે જાય છે અને ભય વધે છે — આ કંઈ નવી વાત નથી.
3️⃣ માર્કેટ પડે છે, પરંતુ પછી ફરી મજબૂત રીતે ઉઠે છે.
⏳ *લાંબા ગાળે વિચારો (Think Long Term)*
1️⃣ છેલ્લા 40 વર્ષમાં લગભગ દર બે વર્ષે કોઈને કોઈ સંકટ આવ્યું છે.
2️⃣ વિવિધ સંકટોએ માર્કેટને નીચે લાવ્યા છે.
3️⃣ પણ ત્યારબાદ માર્કેટ ફરીથી વધી છે. 📈
4️⃣ આવતું સંકટ શું હશે — એ કોઈ જાણતું નથી.
5️⃣ એટલે શોર્ટ ટર્મના noise કરતાં લાંબા ગાળાના trend પર ધ્યાન આપો.
🏆 *વિજેતાઓ બદલાતા રહે છે*
👉 દરેક સાયકલમાં નવા winners આવે છે.
👉 ગયા સાયકલના winners, આવતા સાયકલમાં જીતે એ જરૂરી નથી.
👉 Returns પાછળ દોડશો નહીં.
💡 *Diversified અને invested રહો — returns આપમેળે આવશે.*
(Excerpts from the speech of Mr. Ashish Somaiya - CEO, WhiteOak Capital Mutual Fund)