RTO Online TAX Shamlaji

RTO  Online TAX Shamlaji ALL. STATE RTO TAX FILLING

યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા&અરવલ્લી ફ્રી ટ્રાવેલ્સ સેવા વિદ્યાર્થી મિત્રો માટે વિજયનગર,ભિલોડા,શામળાજી,મેઘરજ અને ઇડર...
22/04/2022

યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા&અરવલ્લી

ફ્રી ટ્રાવેલ્સ સેવા વિદ્યાર્થી મિત્રો માટે

વિજયનગર,ભિલોડા,શામળાજી,મેઘરજ અને ઇડર વિસ્તારના વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તારીખ 24/04/2022 રવિવારના રોજ બિન-સચિવાલય પરીક્ષા માટે પાલનપુર,,દિયોદર,ડીસા,થરાદ,વાંવ પરીક્ષા કેન્દ્રો આવેલા હોય તેમના માટે ફ્રી માં જવા અને આવવા માટે સુવિધા કરવામાં આવી છે તેથી જે વિધાર્થી મિત્રોને ઉપર મુજબના પરીક્ષા સ્થળ હોય તેઓએ આપેલ નંબર પર નામ ગામ અને મોબાઈલ નંબર નોંધાવી દેવા વિનંતી

વિજયનગર ના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી.

1.દીપ ગામેતી :- 7874929003
2.નિરવભાઈ કલાસવા :-8849682838

ભિલોડા અને ઇડર વિસ્તારના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી

૧.રાજેશભાઈ દામા :-9409507760
૨.રણજીતભાઈ નિનામા :-7359180991

મેઘરજ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરવા વિનંતી

૧.પરેશભાઈ મેણાત :-9978506867
૨.પંકજભાઈ ડામોર :-7567291326

પરીક્ષા સ્થળ માટે ફ્રી ગાડી મુકાવની છે એટલે દરેક મિત્રો આવતી કાલ તારીખ 23/04/2022 ના રોજ બપોર સુધીમાં પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી દેવા માટે વિનંતી

પોલીસ કોન્સ્ટેબલ પછી ફરી વખત બિન-સચિવાલય પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી બસ સેવા આપનાર આગેવાન (1)શ્રી અલ્પેશભાઈ.એલ.વડેરા,દંડક શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા
(2)શ્રી કેવલભાઈ.એ.જોષિયારા,સામાજિક આગેવાન
(3)શ્રી બિપીનચંદ્ર.આર.ગામેતી,તાલુકા સદસ્ય કણાદર વિજયનગર
(4)અજિતભાઈ પારગી,અણસોલ પંચાયત

ફ્રી ટ્રાવેલ્સનો સંપૂર્ણ ખર્ચ આદિવાસી સમાજના જાગૃત આગેવાનો દ્વારા ઉપડાવવામાં આવ્યો છે રાજકીય અને સામાજિક આગેવાનો ગણા મળશે પણ સમાજ માટે કઈક કરવાનું હોઈ ત્યારે પીછે હટ ના કરે એજ જનપ્રતિનિધિ કેહવાય
એક સમાજના સાચા જનપ્રતિનિધિ તરીકે આગળ આવીને સમાજના વિધાર્થી મિત્રો માટે નિસ્વાર્થ ભાવે સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડવા બદલ ખુબ ખુબ આભાર 👍🤝💐

નોંધ=ભિલોડા વિજયનગર અને ઇડર ના વિધાર્થી માટે બસ ઉપડવાનું સ્થળ માતૃછાયા હોસ્પિટલ ભિલોડા, હાથમતી પુલ જોડે.

નોંધ=મેઘરજ ના વિદ્યાર્થી મિત્રો માટે ચીથરીયા મહાદેવ મંદિર, ઝરડા, મેઘરજ
ખાસ નોંધ=તારીખ ૨૩/૦૪/૨૦૨૨ ના રોજ બસ ઉપાડવાનો સમય સાંજના ૬(છ)કલાકે અને સ્થળ પર પાંચ(૫)વાગે પોહચી જવા વિનંતી.

આયોજક ટીમ
યુથ આદિવાસી એકતા સંગઠન સાબરકાંઠા&અરવલ્લી

દીપ ગામેતી, નિરવભાઈ કલાસવા, રણજીતભાઈ નિનામા, રાજેશભાઈ દામા, પરેશભાઈ મેણાત, પંકજભાઈ ડામોર

04/01/2022
07/07/2016

Wednesday, July 06, 2016 Wednesday, July 06, 2016 HNGU Online CCC Exam Registration for Government Employees 2016 By Maru Gujarat CCC, HNGU, Notification Share Tweet Share Share Share HNGU Online CCC Exam Registration for Government Employees 2016:Notification : Click Here For More Details : Click H...

07/05/2016

Friday, May 06, 2016 Friday, May 06, 2016 GSSSB Revenue Talati (Advt. No. 60/201516) Result Declared (28-02-2016) By Maru Gujarat GSSSB, Results, Revenue Talati Share Tweet Share Share Whatsapp GSSSB Revenue Talati (Advt. No. 60/201516) Result Declared (28-02-2016) : Gaun Seva Pasandgi Mandal has de...

26/04/2016

बिनसचिवालय क्लार्क अने ऑफिस आसीस आसीसटंट 2949 जग्या माटे फॉर्म भरो अने डाउनलोड करो फ्री स्टडी मटिरियल.....

04/04/2016

Sunday, April 03, 2016 Sunday, April 03, 2016 News Regarding Upcoming Recruitment of Bin Sachivalay Clerk, Office Assistant ,Surveyor and Others By Maru Gujarat Bin Sachivalay Clerk, News, Office Assistant, Surveyor Share Tweet Share Share Whatsapp News Regarding Upcoming Recruitment of Bin Sachival…

04/04/2016

Sunday, April 03, 2016 Sunday, April 03, 2016 ITI Supervisor Instructor Computer & Mechanical (Paper-1) (20-03-2016) Provisional Answerkey Declared By Maru Gujarat ITI, Question papers/ Answer key, Supervisor Instructor Share Tweet Share Share Whatsapp ITI Supervisor Instructor Computer & Mechanical…

21/01/2016

Wednesday, January 13, 2016 Wednesday, January 13, 2016 GSRTC Recruitment for 626 Various Posts (Advt. No 01 to 15/2015-16) 2016 (OJAS) By Maru Gujarat GSRTC, Gujarat Government, Ojas Jobs Share Tweet Share Share Whatsapp Gujarat State Road Transport Corporation (GSRTC), Naroda, Ahmedabad has publis…

30/12/2015

Wednesday, December 23, 2015 Wednesday, December 23, 2015 Railway Recruitment Board Non-technical recruitment 2016 for 18252 Posts By Maru Gujarat Government Jobs, Railway Jobs Share Tweet Share Share Whatsapp Railway Recruitment Board Non-technical recruitment 2016 for 18252 Posts :Indian Railway…

22/12/2015

Sunday, December 20, 2015 Sunday, December 20, 2015 Video : GSSSB Revenue Talati Exam 2016 Career Guidance Video By Maru Gujarat Career Guidance, GSSSB, Revenue Talati, Talati, Videos Share Tweet Share Share Whatsapp Video : GSSSB Revenue Talati Exam 2016 Career Guidance Video : Posts : Revenue Tala…

Address

ON N. H 8 RANGPUR
Bhiloda
383355

Telephone

9428107514

Website

Alerts

Be the first to know and let us send you an email when RTO Online TAX Shamlaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RTO Online TAX Shamlaji:

Share