27/08/2026
Cashless Hospital એટલે શું? 🏥💳
Mediclaim લેતા પહેલા Cashless facility કેવી રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જરૂરી છે.
👉 Network Hospital
👉 Insurance approval
👉 Covered expenses
👉 Non-covered expenses
તમારી policyમાં Cashless facility છે કે નહીં, તે જરૂર ચેક કરો.
📲 Mediclaim વિશે સરળ માહિતી માટે WhatsApp: 9898397699
🔔 આવી useful Insurance & Financial Information માટે Follow કરો.
InsuranceTips FinancialAwareness ParulInvestment