26/08/2026
તમે કયા પ્રકારના રોકાણકાર છો?
1) જે માર્કેટ પડે એટલે ગભરાઈ જાય છે?
2) જે માર્કેટ પડે એટલે તક શોધે છે?
યાદ રાખો, દરેક મોટી તેજી પહેલા એક મોટો ઘટાડો આવે છે.
આ ઘટાડો તમને તમારી ભવિષ્ય ની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ બનાવી શકે છે જો તમે રોકાણ ચાલુ રાખો.
તમારી SIP ચાલુ છે ને? Comment કરો YES / NO
I will personally check your portfolio for FREE.
Utkarsh Oza
OZA INVESTMENT POINT - ARN: 129234
DM for Portfolio Review