ミ A V Brothers Insurance & Investment Agency 彡

ミ A V Brothers Insurance & Investment Agency 彡 Investment Engineer,Financial Planner, Insurance Advisor, Mutual Fund, Lone, Open Free Demat Account.

30/09/2024
હેલ્થ ઇન્સ્યોરન્સ ( મેડિકલેઇમ )✔✔✔✔✔✔✔✔✔✔✔✔મિત્રો અત્યારે દરેક ઘરે ઘરે માંદગી અને રોગ ફેલાયેલો છે, હાલ ચારે કોર ડેન્ગ્યુ...
15/09/2024

હેલ્થ ઇન્સ્યોરન્સ ( મેડિકલેઇમ )
✔✔✔✔✔✔✔✔✔✔✔✔

મિત્રો અત્યારે દરેક ઘરે ઘરે માંદગી અને રોગ ફેલાયેલો છે, હાલ ચારે કોર ડેન્ગ્યુ એ મોટાભાગ નાં ઘરો માં તો અડ્ડો જમાવી લોધો છે, તેની સારવાર પાછળ 30 હાજર થી લઈને કેટલો ખર્ચ આવે તે નક્કી નથી હોતું. આ ખર્ચ ને રોકવા માટે એક જ ઉપાય છે તે છે MEDICLAIM. આજે જ અમને ફોન કરો/ રૂબરૂ મળીને આપના પરિવારનું રક્ષણ પાક્કું કરો... 99982 90742

🏥 હોસ્પિટલ ના બિલ ચૂકવવામાં તમારી મેહનત ની કમાણી ખર્ચો નહિ 🏥
💉 હેલ્થ ઇન્સયોરન્સ કરાવો અને હોસ્પિટલ ને લગતા બધા ખર્ચા મેળવો...
💊 હોસ્પિટલ ને લાગતા બધા ખર્ચા મળવા પાત્ર
💊 દેશભરમાં કેશલેસ ચુકવણી સુવિધા
💊 દાખલ પહેલા અને પછી નો બધો ખર્ચો મળવા પાત્ર
💊 I.C.U. અને રૂમચાર્જ માં કોઈ મર્યાદા નહિ
💊 બધા પ્રકારના ઓપરેશન ખર્ચ મળવા પાત્ર
💊 ઝડપી અને આધુનિક ક્લેઈમ સર્વિસ
💊 ફ્રિ રીચાર્જ નો ફાયદો

🚑 હોસ્પિટલના બિલ ચૂકવો હવે હેલ્થ ઇન્સયોરન્સ દ્વારા 🚑
કોઈ પણ કંપની નો હેલ્થ ઇન્સયોરન્સ લેતા પેલા અમને અચૂક કોલ કરજો
વધુ માહિતી માટે કોલ કરો
99982 90742
Vipulbhai M Ajani

*તમે ક્યારેય વિચાર્યું કાલ સવારે તમે નથી તો તમારી ફેમિલી નું શું?*તમારું ઘર કેવી રીતે ચાલશે ? બાળકો ના ભણતર નું શું ?બાળ...
15/05/2024

*તમે ક્યારેય વિચાર્યું કાલ સવારે તમે નથી તો તમારી ફેમિલી નું શું?*
તમારું ઘર કેવી રીતે ચાલશે ?
બાળકો ના ભણતર નું શું ?
બાળકો ના મેરેજ નું શું ? કેવી રીતે કરશે ?
તમારું ફેમિલી સમય અને મોંઘવારી સાથે ટકી શકશે ?
બધા પ્રશ્નનો નું એક માત્ર સોલ્યુસન
ટર્મ પ્લાન (ટર્મ ઇન્સ્યોરન્સ)
• = નેચરલ ડેથ – 50 લાખ
• એક્સીડેન્ટ ડેથ - 95 લાખ
• 50 લાખનો કાયમી અપંગતા પ્લાન
• 50 લાખનો ટર્મ પ્લાન લ્યો કઈ પણ થાય ફેમિલી તેની FD (6%) કરાવે તો પણ વાર્ષિક વ્યાજ 3 લાખ મળે.
Vipul Ajani 99982 90742
• પાકતી મુદતે ભરેલ રકમ વ્યાજ સાથે પરત
• પ્રીમિયમ ભરાય ગયા પછી પૈસા ઉપાડવાની છૂટ
વરસ - 35 ( નોન સ્મોકર )
= નેચરલ ડેથ – 50 લાખ = એક્સીડેન્ટ ડેથ - 95 લાખ
= પબ્લિક ટ્રાન્સપોર્ટ એક્સીડેન્ટ ડેથ - 1 કરોડ 40 લાખ
= એક્સીડેન્ટ ડિસેબિલિટી (અપંગતા) - 45 લાખ
= પ્રીમિયમ 53,535/- રૂપિયા = 12 વરસ પ્રીમિયમ ભરવાનું = 40 વરસ ની પોલિસી
= 40 માં વર્ષે મેચ્યોરિટી 1,20,90,000/- રૂપિયા

_શૂન્ય ₹ 0 બ્રોકરેજ ડિલિવરી ટ્રેડ્સ માટે__20/- રૂ પ્રતિ ઓર્ડર ઇન્ટ્રાડે/અન્ય ટ્રેડ્સ માટે_👇🏻 *ખાતું ખોલવા જોતા જરૂરી ડોક...
13/05/2024

_શૂન્ય ₹ 0 બ્રોકરેજ ડિલિવરી ટ્રેડ્સ માટે_

_20/- રૂ પ્રતિ ઓર્ડર ઇન્ટ્રાડે/અન્ય ટ્રેડ્સ માટે_

👇🏻 *ખાતું ખોલવા જોતા જરૂરી ડોક્યુમેન્ટ*

● પાન કાર્ડ
● આધાર કાર્ડ
● ચેકનો ફોટો
● સહી(સિગ્નેચર)નો ફોટો
● મોબાઈલ નંબર
● ઈ-મેઈલ એડ્રેસ
● નોમિની (વારસદાર)નું આધાર કાર્ડ
● OTP (વન ટાઈમ પાસવર્ડ)
● સેલ્ફી ફોટો.

👇🏻નીચેની લિંક અને રેફરન્સ કોડથી આજે જ ખાતું ખોલો...

https://angel-one.onelink.me/Wjgr/bvgq8hc1

🫳🏻રેફરસન્સ કોડ : VVIPU

📱વધુ માહિતી માટે સંપર્ક કરો
☎️99982 90742

Address

Palace Road, Kuvarjibhai Towers, Shop No-34
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when ミ A V Brothers Insurance & Investment Agency 彡 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share