Unicorn Financial Services

Unicorn Financial Services This page is just to make you aware about Financial Products. You will get the information related to financial product.

07/02/2025
02/05/2024
26/01/2024

The way Bharat's different languages, rituals and cultures coexist, united by heart, makes it a proud nation.

Let's celebrate this spirit of oneness on this 75th Republic Day. Happy Republic Day!

SIP ની તાકાત સાથે તમારા લક્ષ્યો માટે રોકાણ કરો! નાના રોકાણ થી શરૂઆત કરો‌ અને મોટા સપના પૂરા કરો.માસિક SIP રકમ 30 વર્ષમાં...
25/01/2024

SIP ની તાકાત સાથે તમારા લક્ષ્યો માટે રોકાણ કરો! નાના રોકાણ થી શરૂઆત કરો‌ અને મોટા સપના પૂરા કરો.

માસિક SIP રકમ 30 વર્ષમાં કેવી રીતે વધી શકે તે જુઓ:

🚙 ₹1,000 SIP => ₹56.31 લાખ
📚 ₹5,000 SIP => ₹2.81 કરોડ
🏡 ₹10,000 SIP => ₹5.63 કરોડ
🧓🏼 ₹30,000 SIP => ₹16.89 કરોડ
(વળતરની ધારણા 15% મુજબ)

તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવો. સમજદારીપૂર્વક રોકાણ કરો, સતત વૃદ્ધિ કરો!

*શા માટે SIP વહેલી શરૂ કરવી!!**મોડું કરવા ની કિંમત કેટલી થાય જુઓ*ધારો કે, બે મિત્રો નોકરી સાથે શરૂ કરી, એકે મિત્ર એ તેની...
16/01/2024

*શા માટે SIP વહેલી શરૂ કરવી!!*
*મોડું કરવા ની કિંમત કેટલી થાય જુઓ*

ધારો કે, બે મિત્રો નોકરી સાથે શરૂ કરી, એકે મિત્ર એ તેની નિવૃત્તિ નાં ભંડોળ માટે તરત જ દર મહિને ₹૫૦૦૦ ની SIP શરૂ કરવાનું નક્કી કર્યું અને અન્ય એ એક ૧ વર્ષ માટે 🛍આનંદ માણવા 🕺🏼 માંગતો હતો અને એટલે તેણે *૩૦* વર્ષની બદલે *૨૯* વર્ષ રોકાણ કર્યું.

તેણે જે રકમ નો આનંદ માણ્યો તે ભાગ્યે જ *₹૬૦,૦૦૦* છે. પરિણામ *₹૪૯.૧૦ લાખ* જેટલો ઓછું ભંડોળ ભેગું થયું

🪙સંપત્તિ સર્જન માં તમારા રોકાણ કરતાં વધુ, તમારો કાર્યકાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

*વહેલી શરૂઆત એ સંપત્તિ સર્જનનો મંત્ર છે, યાદ રાખો અને SIP વહેલી શરુ કરો!!*

MF sahi hai seminar dated 12/01/2024 with employees of RK software.
13/01/2024

MF sahi hai seminar dated 12/01/2024 with employees of RK software.

Address

406, Raviraj-1, Nr. Balaji Hall , 150 Feet Ring Road
Rajkot
360004

Opening Hours

Monday 9:30am - 8pm
Tuesday 9:30am - 8pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 8pm
Friday 9:30am - 8pm
Saturday 9:30am - 8pm

Telephone

+919925262004

Alerts

Be the first to know and let us send you an email when Unicorn Financial Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Unicorn Financial Services:

Share