Niket Mehta - Financial Planner

Niket Mehta - Financial Planner Life Insurance, General Insurance, Mediclaim, Car Insurance, Mutual Fund, PMS, SIP, Real Estate

29/04/2026
થોડા દિવસ પહેલા હું એક ફેમિલીને મળ્યોતેમને લાગતું હતું કે લાઈફ ઇન્શયોરન્સ તેમના બજેટમાં નહીં આવે.અમે બજેટ નુ રિવ્યુ કરવા...
05/12/2025

થોડા દિવસ પહેલા હું એક ફેમિલીને મળ્યો
તેમને લાગતું હતું કે લાઈફ ઇન્શયોરન્સ તેમના બજેટમાં નહીં આવે.

અમે બજેટ નુ રિવ્યુ કરવા ની કોશિશ કરી
અને થોડી મિનિટોમાં જ તેમના પરિવાર માટે એક ખૂબ જ સરસ અને મજબૂત પ્લાન મળી ગયો.

આ જ કારણ છે કે હું આ કામ કરું છું.
પરિવારને સુરક્ષા આપવી માત્ર પોલિસી નથી — તે શાંતિ અને સલામતી છે. 💙

જો તમે પણ તમારા પરિવાર માટે સુરક્ષા ઈચ્છતા હો, તો મને મેસેજ કરો.

"આજની થોડી કાળજી, આવતીકાલની મોટી સુરક્ષા!"આજના સમયમાં મેડીક્લેમ & ઈન્શ્યોરન્સ લક્ઝરી નથી—👉 પરિવાર માટે જીવનનો સૌથી મોટો ...
02/12/2025

"આજની થોડી કાળજી, આવતીકાલની મોટી સુરક્ષા!"
આજના સમયમાં મેડીક્લેમ & ઈન્શ્યોરન્સ લક્ઝરી નથી—
👉 પરિવાર માટે જીવનનો સૌથી મોટો સહારો છે.
🚨 મુશ્કેલી આવે ત્યારે "લાલો" જેવી પરિસ્થિતિ ન આવે, એ માટે સમયસર પોલિસી બહુ જરૂરી છે.

તમારા પરિવારને યોગ્ય મેડીક્લેમ કવરેજ જોઈએ?
📞 એક મેસેજમાં તમારી આર્થિક સુરક્ષા શરૂ કરી આપું છું.

તમારો નાનો નિર્ણય, તમારી ખુશીઓ માટે મોટી ઢાલ બની શકે છે. ❤️

"દીકરી એ જવાબદારી નથી… દીકરી એ ગૌરવ છે!" 👸❤️પણ તેના લગ્નની તૈયારી માટે સહી યોજના સમયસર કરવી અત્યંત જરૂરી છે.”આજનું નાનું...
02/12/2025

"દીકરી એ જવાબદારી નથી… દીકરી એ ગૌરવ છે!" 👸❤️
પણ તેના લગ્નની તૈયારી માટે સહી યોજના સમયસર કરવી અત્યંત જરૂરી છે.

”આજનું નાનું રોકાણ, દીકરીના આવતીકાલનું મોટું સુરક્ષિત ભવિષ્ય.” 👸✨
👉 માત્ર ₹6,000 પ્રતિ મહિનો
👉 માત્ર 6 વર્ષ સુધી
અને મેળવો ₹10,00,000 ગેરંટી રકમ દીકરીના સુખી ભવિષ્ય માટે!

આજથી જ શરૂઆત કરો…
કારણ કે સમયસર કરેલી યોજના જ સાચી બચત बने છે.

📞+9198251 25852

Niket Mehta – તમારા વિશ્વાસપાત્ર Financial Adviser


“ઊંચો રિટર્ન + લાઇફ કવર = સહી યોજના!માત્ર 5 વર્ષમાં રાખો ₹5 લાખનું રોકાણ અને મેળવો દર વર્ષ ₹2.50 લાખની ગેરેંટી સાથે ₹35 ...
02/12/2025

“ઊંચો રિટર્ન + લાઇફ કવર = સહી યોજના!
માત્ર 5 વર્ષમાં રાખો ₹5 લાખનું રોકાણ અને મેળવો દર વર્ષ ₹2.50 લાખની ગેરેંટી સાથે ₹35 લાખનો ફેમિલી ફંડ.
તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ યોગ્ય પ્લાનિંગ શરૂ કરો. વધુ વિગત માટે DM કરો અથવા Call કરો.”

“कम समय में बड़ा रिटर्न!
सिर्फ 5 साल में ₹5 लाख का निवेश करें और पाएँ हर साल ₹2.50 लाख की गारंटी, साथ में ₹35 लाख का फैमिली फंड।
परिवार की सुरक्षा सही प्लानिंग से ही शुरू होती है।
अधिक जानकारी के लिए DM/Call करें.”

Happy New Year to all of my parents family client friends and my social media family and his owner.
22/10/2025

Happy New Year to all of my parents family client friends and my social media family and his owner.

દિવાળીની રોશનીમાં સપનાઓ ચમકે,  પરિવારના હાસ્યમાં ખુશીઓ ઝળહળે.પણ ભવિષ્યની ચિંતા પણ હોય સાચી,  ઇન્શ્યોરન્સથી મળે સુરક્ષા ન...
15/10/2025

દિવાળીની રોશનીમાં સપનાઓ ચમકે,
પરિવારના હાસ્યમાં ખુશીઓ ઝળહળે.

પણ ભવિષ્યની ચિંતા પણ હોય સાચી,
ઇન્શ્યોરન્સથી મળે સુરક્ષા ની પાંખી.

આજની ઉજવણી, કાલની તૈયારી,
પોલિસી બને જીવનની સાચી સાથીદારી.

દિવાળીએ લાવો માત્ર દીવો નહીં,
લાવો ભવિષ્ય માટે એક સમજદારીની ભેટ પણ.

#નાણાકીયસલાહ #बीमा_योजना

ધનતેરસે લાવો માત્ર સોનાની ચમક નહીં,  લાવો ભવિષ્ય માટે સુરક્ષાની ઝલક પણ.ઇન્શ્યોરન્સ હોય તો ચિંતા ન રહે કદી,  આજની યોજના, ...
14/10/2025

ધનતેરસે લાવો માત્ર સોનાની ચમક નહીં,
લાવો ભવિષ્ય માટે સુરક્ષાની ઝલક પણ.

ઇન્શ્યોરન્સ હોય તો ચિંતા ન રહે કદી,
આજની યોજના, કાલની ખુશી બની.

સ્વાસ્થ્ય, જીવન કે અકસ્માતની વાત હોય,
પોલિસી સાથે દરેક મુશ્કેલી સરળ હોય.

ધનતેરસે કરો એક સમજદારીનો નિર્ણય,
ઇન્શ્યોરન્સથી ભરો ભવિષ્યનો તિજોરીનો ખજાનો.

#નાણાકીયસલાહ #बीमा_योजना

હર માસે થતો એક વાયદો, નાનકડું રોકાણ કરે,સમયની સાથે વધે મૂલ્ય, સપનાનું ઘર ભરે.બજાર ઊંચું કે નીચું હોય, એ તો ચાલે યાત્રા,ચ...
13/10/2025

હર માસે થતો એક વાયદો, નાનકડું રોકાણ કરે,
સમયની સાથે વધે મૂલ્ય, સપનાનું ઘર ભરે.
બજાર ઊંચું કે નીચું હોય, એ તો ચાલે યાત્રા,
ચકાસણીની શક્તિથી, બને સંપત્તિની વાતા.
દીકરીના લગ્ન, નિવૃત્તિના દિવસો,
SIP છે એ આશા, ભવિષ્યના વિશ્વાસો.
₹500થી શરૂ થાય સફર, કરોડોની દિશા જાય,
નિયમિતતા અને ધીરજથી, નસીબ પણ સાથ આપે.

#નાણાકીયસલાહ #बीमा_योजना

Address

1st Floor Om Sai Building, Thobha Sheri Hira Bajar Mahidharpura Surat
Surat
395003

Opening Hours

Monday 10:30am - 8pm
Tuesday 10:30am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 7pm

Telephone

+919825125852

Alerts

Be the first to know and let us send you an email when Niket Mehta - Financial Planner posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Niket Mehta - Financial Planner:

Shortcuts

Share