Business Bachat Yojna-Upleta

Business Bachat Yojna-Upleta We provide you best plans to secure your life and your money in 100% government schemes

We support you to invest your money in 100% government and safe schemes...

27/05/2026
14/05/2026

નમસ્કાર 🙏
દરેક ગ્રાહકમિત્ર ને ખાસ જણાવવાનું કે, તારીખ ૧૬-૦૫-૨૦૨૬ શનિવારે આપણી ઓફિસ બિઝનેસ બચત યોજના બંધ રહેશે...
આભાર,
સ્મિત પંડ્યા - ૯૦૩૩૩૩૬૦૬૨
બિઝનેસ બચત યોજના, તમારી બચત નો હમસફર...

01/04/2026

ચાલો મન હળવું કરીએ...
સાહેબ છેલ્લા ઘણા સમય થી આ અભિયાન અંતર્ગત કોઈ નવીન વાત ન્હોતી માટે આપને જણાવી ન્હોતી....
આજે એક ૬૫ વર્ષ ના વ્યક્તિ કે જે સામાન્ય ધંધાર્થી હતા તેમણે વાત જણાવી કે " જ્યારે એ નાના હતા અને તેમના પિતા પાસે થી રૂપિયા માગતા ત્યારે તેમના પિતા વારંવાર એવો જવાબ આપતા કે મારે રૂપિયાના ઝાડ નથી.. અને આ વાત તે વ્યક્તિ ના મગજ માં ઉતરી ગઈ ત્યારબાદ અતૂટ મહેનત કરી લગભગ ૨૫ વર્ષ ના હતા ત્યારથી દર મહિને દાદા પાસેથી NSC લેવાનું શરૂ કર્યું આજે દર મહિને તેમના NSC પૂરા થાય છે જેમનું વ્યાજ પોતાના પૌત્ર માટે વાપરે અને મૂળ રકમ ફરીથી રોકાણ કરી દે અને એ પોતાના પૌત્ર ને એવું કહે કે તારા દાદા પાસે ઝાડ છે તમે મોજ કરો...
સાથે સાથે તેમણે જણાવ્યું કે, પોસ્ટ નું એકમાત્ર ઝાડ એવું છે જે ક્યારેય વૈશ્વિક આર્થિક કટોકટી ના સમય માં પણ ફળ આપવાનું બંધ નથી કરતું માટે ભલે ફળ ઓછા આપે પણ નિયમિત અને ઓર્ગેનિક આપે છે..."
તમારા પોસ્ટ ઓફિસ પ્રત્યેના આ વિશ્વાસ અને પ્રેમ ને અમે વંદન કરીએ છીએ...
આજે પણ આ NSC યોજના સાદું વ્યાજ ૯.૦૦% આપે છે...
ખૂબ ખૂબ આભાર,
સ્મિત પંડ્યા - ૯૦૩૩૩૩૬૦૬૨
*"બિઝનેસ બચત યોજના , તમારી બચત નો હમસફર..."*

16/03/2026

‼️સેલ સેલ સેલ ‼️

📢 શાનદાર ડિકાઉન્ટ ઓફર, મર્યાદિત સમય માટે વેચાણ!

*SBI ઇક્વિટી ફંડ NAV*

ઓલ ટાઇમ હાઇ: 211.45
વર્તમાન NAV: 184.9

💰 SBI લાઇફ ઇક્વિટી ફંડ પર *12.5% ​​ડિસ્કાઉન્ટ* ઓફર 🔥

*SBI લાઇફ ઇક્વિટી ફંડ સેન્સેક્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે*

📣 ઓલ ટાઇમ હાઇ ભારતીય શેરબજારનો કુદરતી ભાગ છે.

📣 બજાર 4 વર્ષમાં 3 વર્ષમાં ઓલ ટાઇમ હાઇ બનાવે છે

📣 દરેક મોટી કટોકટી આખરે નવા બજાર ઉચ્ચ સ્તરે પરિણમે છે

📣 બજારમાં ડર હોય ત્યારે રોકાણ કરો, રાહ ન જુઓ
બહુ મોડું થઈ ગયું છે.

13/03/2026

Address

Munshi Plot, Near Old BSNL Office
Upleta
360490

Telephone

+919033336062

Website

Alerts

Be the first to know and let us send you an email when Business Bachat Yojna-Upleta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Business Bachat Yojna-Upleta:

Share