02/07/2026
💼 ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં કરિયર બનાવવાની સુવર્ણ તક! 🚀
શું તમે એક સફળ ફાઇનાન્શિયલ એડવાઇઝર બનવા માંગો છો? મોદી એન્ડ સન્સ ઇન્વેસ્ટમેન્ટ લાવ્યું છે તમારા માટે ખાસ તક. કોઈ અનુભવની જરૂર નથી, અમે આપીશું તમને:
🔹 પ્રોડક્ટ અને સેલ્સની સંપૂર્ણ ટ્રેનિંગ
🔹 મોટા ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો પ્રેક્ટિકલ સપોર્ટ
🔹 આધુનિક ડિજિટલ અને પેપરલેસ સિસ્ટમ
🔹 બેક-ઓફિસ અને ક્લેમ સેટલમેન્ટ સપોર્ટ
માત્ર એજન્ટ નહીં, પ્રોફેશનલ એડવાઇઝર બનો! આજે જ અમારી સાથે જોડાઓ. 🤝
📲 વધુ માહિતી માટે સંપર્ક કરો અથવા Direct Message (DM) કરો.